• 2 years ago
ગુજરાતમાં 2022ની ચૂંટણી કૉંગ્રેસ રાજસ્થાન મોડલના સહારે લડશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી કે જો ગુજરાતમાં સત્તા પર આવીશું તો કૉંગ્રેસ રાજસ્થાનનું આરોગ્ય, પેંશન અને ખેડૂતોનું મોડેલ લાગુ કરશે.  ખેડૂતો માટે અલગ બજેટની જોગવાઈ કરાશે. જેમાં ખેડૂતોને દિવસે વીજળી, કૃષિ બિલ પર દર મહિને હજાર રૂપિયાની સબસિડી અપાશે.

Category

🗞
News

Recommended