• 2 years ago
સુરતમાં ભાજપ નેતાના ભાઈની દાદાગીરીનો વીડિયો બહાર આવ્યો છે. કૃપાશંકર સુરત મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ નેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર દયાશંકરનો ભાઈ છે. કૃપાશંકર કેળાની લારી ચલાવતા એક દિવ્યાંગ વિદ્યાર્થીને માર મારી રહ્યો છે. 

Category

🗞
News

Recommended