સાતમ આઠમની રજાઓમાં 5 લાખ પ્રવાસીઓએ કેવડિયાની મુલાકાત લીધી

  • 2 years ago
હાલ ગુજરાતમાં સાતમ આઠમની રજાઓ ચાલી રહી છે ત્યારે તહેવારના માહોલમાં ગુજરાત જ નહીં દેશના અનેક રાજ્યોના પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં ફરવા આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં પાંચ લાખ કરતાં પણ વધારે પ્રવાસીઓએ કેવડીયાની મુલાકાત લીધી હતી.