સાબરકાંઠા-અરવલ્લીમાં અનરાધાર મેઘમહેર, તલોદમાં 4 ઈંચ ધોધમાર વરસાદ

  • 2 years ago
તલોદ તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોટયા હતા, પરંતુ શુક્રવારની મધરાત્રે મેઘરાજા મહેરબાન થતાં ધમાકેદાર એન્ટ્રીને પગલે 4 ઈંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી પ્રસરી જવા પામી હતી. જ્યારે જિલ્લામાં 2ના મોત થયા છે.

Category

🗞
News

Recommended