જૂનાગઢમાં વીજળીના કડાકા ભડાકા સાથે એક કલાકમાં અઢી ઇંચ

  • 2 years ago
જૂનાગઢ શહેરમાં આજે સાંજે 6થી 7 દરમિયાન એક જ કલાકમાં 65 મીમી (અઢી ઇંચ) વરસાદ ખાબકી જતા શહેરના નીચાણવાળા વિસ્તારો અને રોડ-રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી હતી, તો વિસાવદર, ભેંસાણ અને વંથલી પંથકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.