અરવલ્લી જિલ્લાની માલપુર વન વિભાગની કચેરીમાં દારુની ખાલી બોટલો મળી

  • 2 years ago
અરવલ્લી જીલ્લાના માલપુર ગામે વન વિભાગની કચેરી કાર્યરત છે. આ કચેરી રહેણાક વિસ્તારથી થોડે દુર અવાવરું વિસ્તારમાં આવેલી હોય આ કચેરી ઉપર વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સિવાય અન્ય લોકોની અવરજવર ઓછી રહે છે. તેવામાં આજરોજ માલપુર વન વિભાગની આ કચેરીના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. જેથી આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો