વરસાદ, કોરોના, પ્રિકોશન ડોઝ । CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ

Sandesh

by Sandesh

20 views
રાજ્યભરમાં મેઘરાજાની સવારી ચાલી રહી છે, તો કોરોના કેસોમાં પણ વધારો થયો છે. આ તમામ પરિસ્થિતિની સમીક્ષા કરવા CMની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી.