યુવકે 5 વર્ષની બાળકી સાથે નર્મદા કેનાલમાં કુદી આત્મહત્યા કરી

  • 2 years ago
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના આંત્રોલી પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં એક યુવકે પોતાની 5 વર્ષની દિકરી સાથે કુદીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યાના પ્રયાસમાં બંને પિતા-પુત્રી નહેરના પાણીમાં ગરકાવ થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર આત્મહત્યા કરનાર યુવક કઠલાલ તાલુકાના શાહપુર ગામનો વતની હોવાનું સામે આવ્યું હતું.

Recommended