સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાજ, જૂનાગઢમાં જળબંબાકાર

  • 2 years ago
હવામાન વિભાગની ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહીના પગલે આજે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી હતી. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ગુજરાતના 109 તાલુકામાં આજે નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.