નેત્રોત્સવ વિધીનો જાણીલો શું છે મહિમા

  • 2 years ago
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, અને ભાઈ બળભદ્રજી મામાના ઘરે ૧૫ દિવસના રોકાણ બાદ નિજ મંદિરમાં પરત ફરે છે.સૂના પડેલા મંદિરમાં ભગવાન બિરાજતાં જ સવારથી ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે...અને ત્યારબાદ ધામધુમથી ઉજવાય છે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધી..તો આખરે શું હોય છે નેત્રોત્સવ વિધીનો મહિમા ..જણાવશે શાસ્ત્રીજી મહારાજ.

Recommended