રાજકોટના ગોંડલમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ

  • 2 years ago
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો છે. આજે બપોર બાદ ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.