શાળાઓમાં કેટલા શિક્ષકોની જરુરીયાત છે તેની માહિતી મંગાવાઈ

  • 2 years ago
શાળાઓમાં કેટલા શિક્ષકોની જરુરીયાત છે તેની માહિતી મંગાવાઈ
કેટલા પ્રવાસી શિક્ષકોની જરુરીયાત છે તેની માહિતી મંગાવાઈ
10 દિવસમા યાદી શિક્ષણ વિભાગને મોકલવાની રહેશે
શિક્ષણ નિયામકની કચેરીએ શિક્ષણાધિકારીઓને લખ્યો પત્ર