મોદી સરકારનો મોટો ફેંસલો, દોઢ વર્ષમાં આપશે 10 લાખ નોકરી

  • 2 years ago
 મોદી સરકારે મોટો ફેંસલો કર્યો છે. સરકાર આગામી 1.5 વર્ષમાં 10 લાખ નોકરી આપશે. પીએમઓ દ્વારા ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે.

Category

🗞
News

Recommended