ગૃહમંત્રી અમિત શાહ આજે IRMA ના પદવીદાન સમારોહમાં હાજર રહેશે

  • 2 years ago
ગૃહમંત્રી અમિત શાહ જયારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે તેઓ આણંદમાં IRMA ના પદવીદાન સમારોહમાં હાજર રહેશે. આણંદના કૃષિ યુનિવર્સીટીના કાર્યક્રમમાં હાજર રહેશે. ગાંધીનગરમાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.