Vadodara: આ ગામમાંથી વધુ એક મગર પુરાયો પાંજરે, જુઓ વીડિયો

  • 2 years ago
વડોદરામાં ડભોઈ તાલુકાના રાજલીથી વધુ એક મગર પાંજરે પુરાયો છે. આ ગામમાં ચારથી પાંચ મગર હોવાની આશંકા છે. વનવિભાગે 11 ફુટના મગરને પાંજરે પુર્યો છે.