Amreli ના સાવરકુંડલામાં ભારે પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો

ABP Asmita

by ABP Asmita

38 views
અમરેલી જિલ્લાના  સાવરકુંડલા તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.  મંગળવારે કાળઝાળ ગરમી બાદ વરસાદ વરસ્યો હતો. વંડા, મેવાસા, શેલણા, વાશિયાળી, ભમોદ્રા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો.