નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીને સમન્સ

Sandesh

by Sandesh

159 views
નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. 13 અથવા 14 જૂને ED સમક્ષ રાહુલ હાજર થઈ શકે છે . 8 જૂને ED સમક્ષ સોનિયા ગાંધી હાજર થઈ શકે છે