બનાસકાંઠામાં તળાવ ભરવાની માંગ બની ઉગ્ર

  • 2 years ago
આજે 125 ગામોના હજારો ખેડૂતોની મહારેલી

મહારેલીને લઈ ખેડૂતોએ લગ્નની તારીખો બદલી

મહારેલીને વડગામના સ્થાનિક વેપારીઓનું મળ્યું સમર્થન

વેપારીઓ વેપાર રોજગાર બંધ રાખી જોડાશે મહારેલીમાં