મોદી સરકારના 8 વર્ષને કેવી રીતે જુએ છે અમદાવાદનો આમ નાગરિક?

  • 2 years ago
આવતીકાલે 26મી મેના રોજ કેન્દ્રમાં મોદી સરકારના 8 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. આ 8 વર્ષ દરમિયાન મોદી સરકારના લેખાજોખા અંગે અમદાવાદના આમ નાગરિકોનો મત જાણવાનો સંદેશ ન્યૂઝ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં એકંદરે લોકોએ મોદી સરકારના કામને વખાણ્યું છે, પરંતુ પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ અંગે અમદાવાદીઓએ નિરાશા વ્યક્ત કરી છે.