પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્નીનાં મોત

  • 2 years ago
ઘરમોડા પાસે અકસ્માતમાં પતિ-પત્નીનાં મોત. કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકસવાર બંન્નેના મોત. ચાણસ્મા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી