PM મોદી જ્યાં ભણ્યા તે સ્કૂલની કાયાપલટ થશે

  • 2 years ago
વડનગરમાં 30 કરોડના ખર્ચે બનશે પ્રેરણા સ્કૂલ. નવા લુક સાથે પ્રેરણા સ્કૂલનું થશે નિર્માણ. સ્કૂલ પાસે ત્રણ માળનું વોચ ટાવર પણ ઉભું કરાશે. વોચ ટાવર પરથી આખું વડનગર નિહાળી શકાશે. પ્રેરણા સ્કૂલ પાસે પર્યટકો માટે કાફેટેરિયા બનાવાશે. જૂનો ઇતિહાસ અને PMની બાળપણની યાદો કંડારાશે