વૈશાખ સુદ એકમને રવિવાર, આ ત્રણ રાશિનો થશે ભાગ્યોદય

Sandesh

by Sandesh

52 views
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.
વિક્રમ સંવત વૈશાખ સુદ એકમ. રવિવાર, ગુજરાત-મહારાષ્ટ્ર દિન. વિશ્વ શ્રમ દિવસ.