સુરતમાં આજથી બુસ્ટાર ડોઝની કરાઈ શરૂઆત

Sandesh

by Sandesh

2 views
સુરતમાં આજથી બુસ્ટાર ડોઝની શરૂઆત કરાઈ છે. સુરત મનપાના તમામ ઝોનના હેલ્થ સેન્ટર પરથી બુસ્ટાર ડોઝ શરૂ કરાયું. વેક્સિનના બે ડોઝ બાદ બુસ્ટર ડોઝ આપવામાં આવે છે.