ચૈત્ર સુદ કામદા એકાદશી મેષ રાશિએ મતભેદો ટાળવા, જાણો રાશિફળ

Sandesh

by Sandesh

2 views
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.
વિક્રમ સંવત 2078 ચૈત્ર સુદ એકાદશી. મંગળવાર, કામદા એકાદશી. વલ્લભાચાર્ય વધાઈ. રાહુ મેષમાં.