7 દિવસમાં પેટ્રોલ રૂ.4.40,ડીઝલ રૂ.4.55 મોંઘુ

  • 2 years ago
પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરીથી ભડકો. પેટ્રોલ 80 પૈસા, ડીઝલ 72 પૈસા મોંઘુ થયું. 7 દિવસમાં પેટ્રોલ રૂ.4.40,ડીઝલ રૂ.4.55 મોંઘુ.

Recommended