કાલાવડમાં વિધાનસભા બેઠકની ઝોન બેઠક યોજાઇ

  • 2 years ago
આજ રોજ કાલાવડ ખાતે 76 વિધાન સભા બેઠક ની ઝોન બેઠક યોજવામાં આવી.76 કાલાવડ વિધાનસભા ના કાલાવડ,ધ્રોલ ,જોડિયા અને પીઠળ વિસ્તાર ના શહેર પ્રમુખ,તાલુકા પ્રમુખ સહિત ના જવાબદારી લોકોની બેઠક મળી હતી.જે બેઠક જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા ની અધ્યક્ષતા માં યોજાઈ.ઝોન બેઠક માં તમામ મોરચા ના આગેવાન , જિલ્લા તેમજ તાલુકા પંચાયત માં ચૂંટાયેલા પદાધિકારી, નગરપાલિકા ના ચૂંટાયેલા સદસ્ય સહિત ગામે ગામ થી ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા.