ઈંધણના વધતા ભાવોને લઈને અફવાઓનું બજાર ગરમ

  • 2 years ago
ઈંધણના વધતા ભાવોને લઈને અફવાઓનું બજાર ગરમ થતા નડિયાદ પેટ્રોલ પંપ પર વાહોનોની લાંબી કતાર લાગી હતી. ઈંધણના ભાવ વધતા આગામી સમયમાં પેટ્રેલ પંપ બંધ થવાની અફાવાથી પિપલોડ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ પુરાવા લોકોની ભીડ જામી હતી.