surat ma have road chomasama kharab nahi thay

  • 2 years ago
સુરતમાં હવે ચોમાસામાં પણ રોડ-રસ્તા ખરાબ નહિ થાય. જી હા જે ભુવા પડવાની ખાડા-ખબડાની ફરિયાદ રહે છે તેનાથી હવે સુરતીઓને છુટકારો મળશે. કઇ રીતે આવો જોઇએ. દેશના મોટા શહેરો હોય કે નાના ગામડા જ્યારે પણ રસ્તાઓ બનાવવામાં આવે છે ત્યારે તે બનાવવા માટે સામાન્ય રેતી, કપચી અને ડામરનો ઉપયોગ કરવામાં આવે છે. પણ હવે ભારતમાં પહેલીવાર સુ સ્ટીલનો રોડ તૈયાર કરવામાં આવ્યો છે.

Recommended