હૉલિવૂડ ફિલ્મમેકર સ્ટીવન સ્પીલબર્ગની દીકરી બની પોર્ન સ્ટાર, બોલી ‘સ્વભાવથી જ સેક્યુઅલ’

  • 4 years ago
હૉલિવૂડ ફિલ્મમેકર સ્ટીવન સ્પીલબર્ગની દીકરી મિકેલા પોર્ન સ્ટાર તરીકે પોતાનું કરિયર સ્ટાર્ટ કરવા જઈ રહી છે આ માટે મિકેલાએ તેના સોલો પોર્ન વીડિયો બનાવવાના શરૂ કર્યા છે મિકેલા સ્ટીવન સ્પીલબર્ગ અને એક્ટ્રેસ કેટ કેપશૉની દત્તક લીધેલી પુત્રી છે 23 વર્ષીય મિકેલા ટેનેસીના નૈશવિલમાં રહે છે મિકેલાના આ નિર્ણયને તેના માતાપિતાએ સમર્થન આપ્યું હતું અને સપોર્ટ કર્યો હતો મિકેલાએ થોડા દિવસ પહેલા તેની પસંદને ફેન્સ વચ્ચે શેર કરી હતી તે પોર્ન કરિયર થકી ફાઇનેન્શિયલી ઈન્ડિપેન્ડેન્ટ થવા માગે છે સ્ટીવન સ્પીલબર્ગ અમેરિકી ફિલ્મ પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને સ્ક્રિપ્ટ રાઇટર છેફૉર્બ્સ મુજબ સ્પીલબર્ગની કુલ કમાણી 31 બિલિયન ડૉલર છે