MS યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં ડાયરામાં દેવાયત ખાબડ ઉપર રૂપિયાનો વરસાદ થયો
- 4 years ago
વડોદરા:
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટસ યુનિયન દ્વારા યુથ ફેસ્ટિવલ 'અપર્ણમ-2020'નું આયોજન કરવામાં આવ્યું છે ગુરૂવારે રાત્રે અપર્ણમ યુથ ફેસ્ટિવલ અંતર્ગત ઈવનિંગ ઈવેન્ટમાં યુનિવર્સિટીના પેવેલિયન ખાતે દેવયાત ખાબડના ડાયરાનું આયોજન કરાયું હતું જેમાં દેવાયત ખાબડ ઉપર નોટોનો વરસાદ થયો હતો યુજીએસ રાકેશ પંજાબીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલ અપર્ણમના ઈવનિંગ ઈવેન્ટમાં લોક ડાયરો રાખવામાં આવ્યો હતો જેમાં કલાકાર દેવાયત ખાબડ પધાર્યા હતા જેને લઇને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓ એક થાય અને ગુજરાતી સાહિત્યની મજા માણે એ હેતુ સાકાર થયો છે, ત્યારે આગળ પણ આવી રીતે જ વિદ્યાર્થીઓને સાથે રાખી આવા કાર્યક્રમો કરતા રહીશું