પ્રોફેસર હરેશ ઝાલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ બાદ વોઇસ રેકોર્ડીંગ FSLમાં મોકલાશે, સિન્ડીકેટની બેઠકમાં નિર્ણય

  • 4 years ago
રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના પ્રોફેસર ડોહરેશ ઝાલાની PhD વિદ્યાર્થિની પાસે શરીર સુખ માગવાની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી જેને લઇને પ્રોફેસરને બે દિવસ પહેલા આ કેસમાં ક્લિનચીટ આપી દેવામાં આવી હતી પરંતુ આજે નવો વળાંક આવ્યો છે આજે મળેલી સિન્ડિકેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હરેશ ઝાલા વિરૂદ્ધ રજીસ્ટર પોલીસ ફરિયાદ કરવામાં આવશે બાદમાં તેમના ઓડિયોક્લીપનું વોઇસ રેકોર્ડીંગ FSLમાં મોકલવામાં આવશે