સાધુ પ્રેમવત્સલદાસજીએ યાદ કરી માભોમ માટે શહાદત વહોરનાર શહીદોની ગાથા

  • 4 years ago
આપણા ભારત દેશ ઉપર અનેક સદીઓથી પ્રહારો થયા છે પરંતુ તે કકડભૂસ થઈ ને તૂટી નથી ગઈ કેમકે, આ ધરતી ઉપર પ્રગટેલા શહીદો, સંતો, બષિમુનિઓ અને અવતારો કે જેમણે ધર્મની જ્યારે જ્યારે ગ્લાનિ થઈ છે ત્યારે ત્યારે પ્રગટ થઈને તેને જીવંત રાખી છે મણિનગર કુમકુમ સ્વામીનારાયણ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ આજે 71મા ગણતંત્ર દિવસે માભોમ ખાતર હસતાં હસતાં ફાંસીના માંચડે લટકી જનાર રાષ્ટ્રસેવકોની શહાદતને યાદ કરાવી છેઆજે આપણે સહુ કોઈએ દેશના સર્વાગી વિકાસ માટે પ્રયત્નશીલ બનવું જોઈએ અને દેશના કોઈ પણ વ્યકિત જયારે મુશ્કેલીમાં હોય ત્યારે તન,મન અને ધનથી તેની સેવા કરવી જોઈએ, આવી રીતે આપણે દેશને સેવા કરીએ તો જ ખરા અર્થમાં આપણે ર૬ જાન્યુઆરી ઉજવી કહેવાશે