ખંડણીખોર વસીમ બિલ્લાની હત્યા પહેલાંના 4 ટીકટોકનો વીડિયો વાઇરલ

  • 4 years ago
વીડિયો ડેસ્કઃનવસારીમાં 23મીની રાત્રેએ સુરતના તડીપાર ગેંગસ્ટર વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બિલ્લા જીમમાં કસરત કરીને ઘરે જતો ત્યારે છાપરા ગામ પાસે બે બાઈક પર આવેલા અજાણ્યાઓએ તેની કારને આંતરીને તેના પર પાંચ રાઉન્ડ ફાયરીંગ કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતોહાલ વસીમનો ટીકટોકનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં વસીમ બોલે છે કે, દો ટકે કી જાન લેને કે લીયે 9 MM કી ગોલી નહીં 56 ઈંચ કા જીગરા ચાહિયે જોકે, આ કહેનાર વસીમને અજાણ્યાઓએ પાંચ ગોળીઓથી વિંધી નાખ્યો હતો

Recommended