ગાંદોઈ ટોલનાકા પાસે ટોળ કર્મચીરીની દાદાગીરી, મહિલાને માર મારી કારમાં તોડફોડ કરી

  • 4 years ago
જૂનાગઢ:જૂનાગઢનાં વંથલી પાસેના ગાંદોઈ ટોલનાકા પર ટોલ કર્મચારીની દાદાગીરી સામે આવી છે ટોલ કર્મચારીએ મહિલાને બેરહમીપૂર્વક માર મારી કાર પર પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા રોડ પરથી પસાર થતા વાહનચાલકોએ વીડિયો ઉતાર્યા હતા વીડિયો ઉતારતા ટોળ કર્મચારીએ અપશબ્દ બોલી મારવાની ધમકી આપી હતી

Recommended