કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, યુવા ખેલાડીઓ વિશે ઝડપથી કોઈ ધારણા ન બાંધી લો
- 4 years ago
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની બુધવારે ICCના સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ માટે પસંદગી કરાઈ હતી ICCએ કોહલીનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં કોહલીએ કહ્યું કે, ‘હું ચોંકી ગયો, ઘણા વર્ષો સુધી કપરી પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ મને આ સન્માન મળ્યું ઘણી વખત આપણે કોઈ ખેલાડી વિરુદ્ધ તેના પ્રારંભિક સમયમાં જ ટીકાત્મક વલણ અપનાવી લઈએ છીએ આવું ન થવું જોઈએ હું નથી ઈચ્છતો કે કોઈ યુવાન આવી પરિસ્થિતિમાંથી પસાર થાય’
તીર્થસ્થાન અક્ષર મંદિરમાં વિરાટ યુવા સંમેલન યોજાયું, 6 હજારથી વધુ યુવક-યુવતીઓ હાજર રહ્યા
DivyaBhaskar
ખરાબ પાણીના રિપોર્ટને કેજરીવાલે ખોટો ગણાવ્યો,પાસવાને કહ્યું- અધિકારી મોકલી તપાસ કરાવી લો
DivyaBhaskar