દેશમાં બેરોજગારીના કારણે થતી આત્મહત્યાના આંકડા જાણી તમે પણ ચોંકી જશો

  • 4 years ago
નેશનલ ક્રાઈમ રેકૉર્ડ બ્યૂરોએ બેરોજગારીને લઈ ચોંકાવનારો ખુલાસો કર્યો છેનેશનલ ક્રાઈમ રેકૉર્ડ બ્યૂરોના ડેટા મૂજબ દેશમાં બેરોજગારીના કારણે વર્ષ-2018માં સરેરાશ દરરોજ35 વ્યક્તિએ આત્મહત્યા કરી છેએટલે કેદર 2 કલાકમાં લગભગ 3 બેરોજગાર વ્યક્તિએ આત્મહત્યા કરી હતીબેરોજગારીથી કંટાળી આત્મહત્યા કરનારની સંખ્યા આત્મહત્યા કરનાર ખેડૂતોનીસંખ્યા કરતા પણ વધુ છેઆ વાત સમજવા માટે જાહેર કરાયેલ આંકડા પર નજર કરીએવર્ષ 2018માં 12 હજાર 936 વ્યક્તિઓએ બેરોજગારીથી કંટાળી આત્મહત્યા કરી હતીજ્યારે આ જ સમયગાળામાં10 હજાર 349 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી

Recommended