અમદાવાદમાં CAB-NRCના વિરોધમાં જુહાપુરા, જમાલપુર, લાલ દરવાજા વિસ્તાર બંધ

  • 4 years ago
અમદાવાદ: અમદાવાદમાં નાગરિકતા બિલના વિરોધમાં 3 મુફતી, 4 મૌલાના સહિત 15 મુસ્લિમ આગેવાનોના નામે ગુરુવારે બંધનું એલાન અપાયું છે બંધનું એલાન અપાતા રાજ્ય સરકાર પણ હરકતમાં આવી ગઇ છે ત્યારે વહેલી સવારથી અમદાવાદના લાલદરવાજાના ઐતિહાસિક ઢાલગરવાડનું કપડાં બજાર, જમાલપુર તેમજ જુહાપુરા પણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે માર્કેટમાં CAB-NRCના કાળા કાયદાના વિરોધમાં 19-12-2019ના રોજ ઢાલગરવાડ કાપડ બજાર બંધ રહેશે તેવા બેનરો લગાવવામાં આવ્યા છે લાલ દરવાજા ખાતે આવેલ Cu shah કૉલેજના વિરોધ કરી રહેલા 6 વિધાર્થીઓની અટકાયત કરવામાં આવી છે

Recommended