વિદેશી કપલે હિંદૂ રીતિ રિવાજોથી લગ્ન કર્યાં, 14 મહિનાનો દિકરો પણ સાક્ષી બન્યો

  • 5 years ago
કાશીમાં ગુરૂવારે ફ્રાન્સની મારિન અને રેયૂનિયાંના લોદ્રિયાએ ભારતીપ પરંપરા પ્રમાણા સાત ફેરા લીધા હતા તેમનો 14 મહિનાનો પુત્ર પણ આ લગ્નનો સાક્ષી બન્યો હતો આલગ્ન માટે લોદ્રિયાએ તેની પત્ની માટે બનારસની સાડી ખરીદી હતી સાથે જ પોતાના માટે પણ ચૂડીદાર પાયજામો-કૂર્તો ખરીદ્યો હતો આ લગ્નમાં સંપૂર્ણ રીતે ભારતીયપરંપરાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું જે મુજબ જ સિંદૂરદાન અને કન્યાદાન જેવી રસ્મોને પણ નિભાવવામાં આવી હતી કપલના ભારતીય મિત્રોએ પણ ફૂલ વરસાવીને બંનેનેઅભિનંદન આપ્યાં હતાં છેલ્લા પાંચ વર્ષથી આ કપલ લીવ ઈન રિલેશનશિપમાં રહી રહ્યું હતું કાશીમાં આવીને ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થઈને હિંદૂ રીતિ રિવાજોથી સાતફેરા લીધા હતા