શાહરૂખે ઈન્ટરનેશનલ સિંગરને શીખવ્યો બોલિવૂડ ડાન્સ

  • 5 years ago
સોશિયલ મીડિયામાં કિંગ ખાનનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે ઈન્ટરનેશનલ સિંગરને બોલિવૂડના હીટ સોંગ પર ડાન્સ શીખવતો જોવા મળે છે ઈન્ટરનેશનલ સિંગર દૂઆ લિપા આ વર્ષે સપ્ટેમ્બરમાં એક કોન્સર્ટમાં ભાગ લેવા માટે ઈન્ડિયા આવી હતી ત્યારે તેની મુલાકાત બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે થઈ હતી આ મુલાકાતમાં શાહરૂખે તેને તુઝે દેખા તો યે જાના સનમ, છમ્મક છલ્લો સહિતનાં અનેક ગીતોનાં સ્ટેપ્સ શીખવ્યાં હતાં