‘યે રિશ્તા’ ફેમ મોહેનાના રિસેપ્શનમાં પહોંચ્યા પીએમ મોદી

  • 5 years ago
સિરીયલ ‘યે રિશ્તા’ ફેમ એક્ટ્રેસ મોહેના કુમારી સિંહનું દિલ્હીમાં રિસેપ્શન યોજાઈ ગયું, જ્યાં કપલને આશીર્વાદ આપવાપીએમ મોદી પણ આવ્યા હતા 28 નવેમ્બરે દિલ્હીમાં આ રિસેપ્શન યોજાઈ ગયું જેમાંપરિવાર, મિત્રો અને સગાઓ સામેલ થયા હતા મોહેનાએ પીએમ મોદી સાથે કૂલ અંદાજમાંસેલ્ફી લીધી હતી મોહેનાના સસરા, પિતા અને ભાઈ બીજેપીમાં મોટા હોદ્દાઓ પર છે