ઈસરો દ્વારા Cartosat-3 લૉન્ચ,અંતરિક્ષમાં ભારતની તાકાત વધશે

  • 5 years ago
ભારતીય સંસ્થા ઈસરોએ બુધવારે આંધ્ર પ્રદેશના હરીકોટાના એડ્વાન્સ રિમોટ સેંસિંગ સેટેલાઈટ કાર્ટોસેટ-3ને સફળતાપૂર્વ લોન્ચ કરી દીધું છે આ ઈસરોનું પાચમું સફળ મિશન છે કાર્ટોસેટની સાથે અમેરિકાના 13 નાના કોમર્શિયલ ઉપગ્રહ પણ ભારતની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યા છે આ લોન્ચિંગ પીએસએલવી-સી47 રોકેટથી કરવામાં આવ્યું છે કાર્ટોસેટનો ઉપયોગ હવામાન અને સૈન્ય માહિતી ભેગી કરવા માટે થશે

Recommended