અમરેલીના લાંઠીમા ખેતરમાં બંધ પડેલા બોરમાંથી પાણીના ફુવારો છૂટ્યો

  • 5 years ago
અમરેલી: લાંઠીના ભીંગરાડ ગામના ખેતરના બોરમાંથી અચાનક જ પાણીનો બોર ફુવારો છૂટતા કુતુહલ સર્જાયું હતું જૂના બંધ બોરમાંથી કેટલાક ફૂટ ઉંચો પાણીનો ફૂવારો ઉડતા સ્થાનિકોએ આ દ્રશ્યો મોબાઇલમાં કેદ કર્યા હતા મળતી માહિતી પ્રમાણે ભીંગરાડા ગામના કેશવભાઇ નામના ખેડૂતના ખેતરમાં બનેલી ઘટના છે આ વર્ષે વધુ પડતો વરસાદ હોવાના કારણે સતત આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યાં છે