હવામાન વિભાગે આગામી 13 અને 14 તારીખે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે

  • 5 years ago
હવામાન વિભાગે આગામી 13 અને 14 તારીખે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે
હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે રાજ્યમાં ફરી એક વાર વરસાદની આગાહી કરાતાં ખેડૂતોમાં વધુ નુકસાનનો ભય જોવા મળી રહ્યો છે