ઇન્ટનેશનલ બોડી આર્ટ કન્વેશનમાં ભાગ લેવા 26 દેશના 500 લોકો પહોંચ્યા

  • 5 years ago
બેલ્જિયમની રાજધાની બ્રોસલ્સમાં ઇન્ટરનેશનલ બોડી આર્ટ કન્વેશનની શરૂઆ થઈ ગઈ છે આ ઇવેન્ટમાં 26 દેશના 500થી પણ વધારે લોકોએ ભાગ લીધો છે દુનિયાભરમાંથી આવતા લોકો આ ઇવેન્ટમાં ટેટૂ કરાવી રહ્યા છે ટેટૂ ઉપરાંત ઘણા લોકો શરીર પર બધાઈ જગ્યાએ છૂંદણાં પણ કરાવી રહ્યા છે ફેસ્ટિવલની ટિકિટ 2400 રૂપિયા રાખી છે આની પહેલાં લંડનમાં સૌથી મોટો ટેટૂ ફેસ્ટિવલ થયો હતો આ ઇવેન્ટમાં સૌથી વધારે ધ્યાન જર્મનીના રોલ્ફે ખેંચ્યું હતું, તેમણે પોતાના શરીર પર 480 છૂંદણાં કરાવ્યા છે