છેડતીનો વિરોધ કરતાં મા-દીકરીને ગલીમાં ખેંચી જઈને માર્યાં, સીસીટીવીમાં ઘટના કેદ
- 5 years ago
પંજાબના જલંધરમાં મા-દીકરી સાથે થયેલી મારપીટના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યા છે જેની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ ઘટના 31 ઓક્ટેબરના રોજ જલંધર મોડલ હાઉસ પાસે ઘટી હત ફૂટેજમાં જોઈ શકાય છે કે આ માતા-પુત્રીનેકેટલીક મહિલાઓએ ધોકા અને ગડદાપાટૂનો માર માર્યો હતો સાથે જ અન્ય પૂરુષોએ પણ તેમને ફટકાર્યાં હતાં પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે હુમલાનો ભોગ બનનાર મા-દીકરીએ તેમની સાથે થયેલી છેડતીની ફરિયાદ કરતાં જ અન્ય મહિલાઓએ તેમના પર રોષે ભરાઈને હુમલો કર્યો હતો પોલીસે પણ બંને પક્ષોની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે
રાણીપના આશાપુરી જવેલર્સમાં બે મહિલા અને પુરુષે દાગીના ચોર્યા, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
DivyaBhaskar
લગ્નના 9 મહિનામાં જ પરણિતાએ મોલના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી, ઘટના સીસીટીવીમાં કેદ
DivyaBhaskar