ચંદ્ર-મંગળ જેવી માટી બનાવી 10 શાકભાજીઓ ઉગાડી; ભવિષ્યના મિશનોની તૈયારી

  • 5 years ago
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ મંગળ ગ્રહ અને ચંદ્ર જેવી માટી તૈયાર કરીને દસ શાકભાજીઓ વાવ્યા છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભવિષ્યમાં મંગળ અને ચંદ્ર પર રહેનારાઓ માટે પાકની વાવણી શકય બનશેઓપન એગ્રીકલ્ચર જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, વાવેતર કરવામાં આવેલા દસ પાકોમાંથી નવનો સારી રીતે વિકાસ થયો અમુક ભાગની કાપણી પણ કરવામાં આવી હતી જોકે આ બધામાં પાલક અપવાદ હતી, તે વિકસી ન હતી