‘ધ સ્કાય ઈઝ પિંક’ના પ્રિમિયરમાં ફરહાન આવ્યો ગર્લફ્રેન્ડ સાથે

  • 5 years ago
મુંબઈમાં પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તર અભિનિત ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંકના પ્રિમિયરનું આયોજન થયું હતું આ ફિલ્મના સ્ક્રિનિંગ સમયેતેના ડિરેક્ટરથી લઈને અનેક બોલિવૂડ સેલેબ્સે હાજરી આપી હતી ફિલ્મ સાથે જોડાયેલા શોનાલી બોઝ, ફરહાન અખ્તર અને રોહિત શરાફે અનેક સેલિબ્રીટીઝની સાથે આ ફિલ્મ માણી હતી આ બધામાં ફરહાન અખ્તર પણ તેની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથે જોવા મળ્યો હતો ઝોયાઅખ્તર, સ્વરા ભાસ્કર અને વિદ્યા બાલન પણ સ્પોટ થય હતાં