ગીર ગઢડાના જામવાડા રોડ પર સાવજ પરિવાર, 13 સિંહ જોવા મળ્યા

  • 5 years ago
ગીર-સોમનાથ:ગીર ગઢડાનાં જામવાડા રોડ પર ગતરાત્રે 13 સિંહોનું ટોળું એક સાથે જોવા મળ્યું હતું જેનો વીડિયો રસ્તા પરથી પસાર થતાં લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે મહત્વનું છે કે ચોમાસાની ઋતુ દરમિયાન જંગલ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ રહેતો હોવાથી સિંહો ખુલ્લા વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરતાં હોય છે