Speed News: તહેવારો પર RBI રેપોરેટમાં ઘટાડો કરી શકે છે

  • 5 years ago
તહેવારો પર RBI રેપોરેટમાં ઘટાડો કરી શકે છે રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠકમાં રેપોરેટ ઘટાડવાનો નિર્ણય થઈ શકે છે જો આવું થાય તો કેન્દ્રીય બેંકનાં નવાં નિયમો મુજબ હોમ અથવા ઓટો લોન સસ્તી થશેબંગાળની મહાનંદા નદીમાં 60 લોકોથી ભરેલી બોટ પલટી છે જેમાં 5 લોકોનાં મોત થયાં છે જ્યારે 28 લોકોને બચાવી લેવામાં આવ્યા છે બાકી લોકોને બચાવવા અત્યારે રેસ્ક્યૂ કરાઈ રહ્યું છે જોકે, મૃતકોની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે આ બોટમાં લોકો ઉપરાંત મોટરસાઇકલ પણ લઈ જવામાં આવી રહી હતી

Recommended