પ્રફુલ્લ દવે,હાર્દિક દવે અને ઈશાની દવેના કંઠે ગરબાની રમઝટ

  • 5 years ago
આ નવરાત્રિએ પણ DivyaBhaskarcom વિશેષ કાર્યક્રમ ‘સૂર મણિયારા- 2019’ રજૂ કરે છે આકાર્યક્રમમાં ગુજરાતના જાણીતા ગાયક કલાકારો તેમના કંઠે રાસ-ગરબા સંભળાવશે સાથે જ તેમના લોકપ્રિય થયેલા ગરબા વિશે વાત કરશે તો આજે ‘સૂર મણિયારા- 2019’ના આ એપિસોડમાં જાણીતા ગાયક પ્રફુલ્લ દવે અને તેમના સંતાનો હાર્દિક દવે અને ઈશાની દવેના કંઠે રાસ-ગરબા સાંભળો